સમાચાર

સાવરકુંડલામાં કાપડનાં શો-રૂમનો દબદબાભેર પ્રારંભ

સાવરકુંડલા સ્‍થિત વિદ્યાગુરૂ ફાઉન્‍ડેશન સંચાલિત શ્રી લલ્‍લુભાઈ શેઠ (નિઃશુલ્‍ક) આરોગ્‍ય મંદિરનો હિતાર્થે ખ્‍યાતના કંપનીનાં કાપડનાં શો-રૂમનો પ્રારંભ ફિલ્‍મી કલાકાર હિતેન કુમારનાં શુભહસ્‍તે કરવામાં આવ્‍યો હતો. શો-રૂમ માંથી થતી તમામઆવક આરોગ્‍ય મંદિરને અર્પણ કરવામાં આવશે.

error: Content is protected !!