સમાચાર

અમરેલીમાં લઘુમતી સમાજે સાંસદનું સન્‍માન કર્યું

મોદી સરકારના ઐતિહાસિક નિર્ણયમાં સહભાગી બનવા બદલ

અમરેલીમાં લઘુમતી સમાજે સાંસદનું સન્‍માન કર્યું

અમરેલી, તા.ર9

જમ્‍મુ કાશ્‍મીરમાંથી 370 કલમ હટાવવા અને 3પએ કલમમાં બદલાવ કરવાના મોદી સરકારના ઐતિહાસિક નિર્ણયમાં સહભાગી બનવા બદલ અમરેલી જિલ્‍લાના સમસ્‍ત લઘુમતી સમાજે સાંસદ નારણભાઈ કાછડીયાનું સન્‍માન કરી આભાર વ્‍યકત કરેલ હતો.

આ તકે ઓસમાણભાઈ મહિડા, મહમદકાસીમ, ડો. નકવી, દાઉદભાઈ ટાંક, અજીજભાઈ ગોરી, અશરફઅલી એ. સૈયદ, ફીરોઝભાઈ અલારખભાઈ જાડેજા, રીયાઝભાઈ ખત્રી, અલ્‍તાફભાઈ મહિડા, હુસેનભાઈ ચાવડા, ખાન કલીમલી, ઈલીયાસ કપાસી, હમીદ હનીફભાઈ સંધી, ફૈઝલભાઈ આરીફભાઈ મજીઠીયા, કાદરી નિઝામુદીન સબીરમીયા, મુસ્‍તાક અગવાન, અબ્‍દુલ સોલંકી, યુનુસશા કાસમશા, શાકીરહુસેન ડી. નકવી, મહમદ કોનૈનએન. નકવી, દવાયતભાઈ ગીગાભાઈ મેર, યાસીન મહિડા, અમીનભાઈ કચરા અને જાગીરભાઈ શેખ સહિતના આગેવાનો ઉપસ્‍થિત રહયા હતા.

error: Content is protected !!