સમાચાર

અમરેલીનાં નિરવ પોપટ ચાર્ટર્ડ એકાઉન્‍ટન્‍ટ થયા

અમરેલી, તા. 14

અમરેલીનાં રઘુવંશી સમાજનાં આગેવાન જયસુખભાઈ પોપટ તથા જિલ્‍લા ભાજપનાં પૂર્વ પ્રમુખ દીનેશભાઈ પોપટનાં ભત્રીજા નિરવ સુરેશભાઈ નાગજીભાઈ પોપટે તાજેતરમાં જ ચાર્ટર્ડ એકાઉન્‍ટન્‍ટની પરીક્ષા આપેલ, જેમનું પરિણામ જાહેર થતાં નિરવ પોપટે તેમાં મેદાન મારી જતાં તેઓ ચાર્ટર્ડ એકાઉન્‍ટન્‍ટ પરીક્ષામાં પાસ થઈ ગયા છે. તેઓએ પોપટ પરિવાર તથા રઘુંવશી સમાજનું ગૌરવ વધારેલ છે.

error: Content is protected !!