સમાચાર

રાજુલા શહેરમાં હાહાકાર મચાવનાર આખલાઓને ઝડપવાનું શરૂ થયું

મીડિયાજગતનાં અહેવાલ બાદ તંત્રએ આળશ ખંખેરી

અમરેલી, તા. 14

રાજુલા શહેરમાં છેલ્‍લા ઘણા જ સમયથી આખલાઓ યુઘ્‍ધે ચડતાં હોય જેને લઈ શહેરીજનો ભારે ભયભીત થઈ જતાં આખરે પાલિકા ઘ્‍વારા આવા આખલાઓને ડબ્‍બે પુરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

લોકોમાં પણ આખલાને ડબ્‍બે પુરવા માટે માંગણી ઉભી થવા પામી હોય આવા આખલાથી લોકો ભયમુકત થયા હતા.

 

error: Content is protected !!