સમાચાર

સોમનાથ મહાદેવ મંદિરમાં લીલોતરીનાં દર્શન

શ્રી સોમનાથ મંદિર ખાતે આજે શ્રાવણના બારમાં દિવસે લીલોતરી દર્શન શૃંગાર કરવામાં આવેલ. પ્રાકૃતિક વાતાવરણની ઝાંખી આપતો શૃંગારપૂજાચાર્ય ધનંજયભાઈ દવે તેમજ પૂજારી વૃંદ દ્વારા 4 કલાકની મહેનતે કેળ, વડલો, પીપળો, આસોપાલવ, ઘાસ વનસ્‍પતિ સહિત હરિયાળી દ્રશ્‍યમાન થાય તેવો પ્રાકૃતિક શૃંગાર તૈયાર કરેલ હતો.

error: Content is protected !!