સમાચાર

રાજુલામાં આહીર કર્મચારી પરિવાર દ્વારા સ્‍નેહમિલન કાર્યક્રમ યોજાયો

રાજુલા, જાફરાબાદ અને ખાંભા તાલુકામાં સરકારી નોકરી કરતા આહીર કર્મચારીઓ દ્વારા ત્રીજા સ્‍નેહ મિલનનું આયોજન બાલકૃષ્‍ણ વિદ્યાપીઠખાતે કરવામાં આવેલ. જેમાં ઉર્જામૈયા, ધનસુખનાથજી બાપુ, ડો. પ્રવીણભાઈ બલદાણીયા, મુળુભાઈ કંડોરીયા, ધારાસભ્‍ય અંબરીશભાઈ ડેર, આર.એસ. હડીયા, વરજાગભાઈ જીલરીયા, રઘુભાઈ હુંબલ, જે.બી. લાખણોત્રા અને હમીરભાઈ ભાટીયા સહિતના મહાનુભાવો હાજર રહી પ્રોત્‍સાહન પુરૂ પાડેલ તેમજ આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન હિતેશભાઈ કાતરીયા દ્વારા કર્મચારીઓને આ સંગઠનમાં આવરી લેવામાં આવશે જે યાદીમાં જણાવેલ છે.

error: Content is protected !!