સમાચાર

પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયે અમરેલીમાં મહિલાઓ વિરૂઘ્‍ધનાં ગુન્‍હા અટકાવવા સ્‍કવોર્ડની રચના

શાળા કોલેજો આસપાસ બાજ નજર રખાશે

પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયે અમરેલીમાં મહિલાઓ વિરૂઘ્‍ધનાં ગુન્‍હા અટકાવવા સ્‍કવોર્ડની રચના

અમરેલી, તા. 1ર

અમરેલી શહેરમાં યુવતીઓ અને મહિલાઓવિરૂઘ્‍ધ થતાં ગુન્‍હા અટકાવવા માટે પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયે સ્‍પેશ્‍યલ સ્‍કવોર્ડની રચના કરેલ છે.

જેમા પી.એસ.આઈ. તરીકે જી.ડી.આહીરના નેતૃત્‍વમાં ર મહિલા અને ર પુરૂષ પોલીસ કર્મી     મળી કુલ પાંચ વ્‍યકિતને જવાબદારી સોંપવામાં આવી છે.

error: Content is protected !!