સમાચાર

અમરેલી, રાજુલા, વીજપડી પંથકમાં ભાજપ દ્વારા આતશબાજી

કેન્‍દ્ર સરકારે કાશ્‍મીરમાંથી 370ની કલમ આજે દૂર કરતાં તેના ભાજપ પરિવાર દ્વારા વધામણા કરવામાં આવ્‍યા હતા. અમરેલીમાં ભાજપના કદાવર નેતા દિલીપ સંઘાણી સહિતના આગેવાનો દ્વારા આતશબાજી કરીને નરેન્‍દ્ર મોદી સરકારનાં નિર્ણયને આવકારવામાં આવ્‍યો હતો. તો વીજપડીમાં દિપક માલાણીની ઉપસ્‍થિતિમાં તો રાજુલામાં પણ ભાજપ પરિવાર દ્વારા ખુશી વ્‍યકત કરવામાં આવી હતી.

error: Content is protected !!