સમાચાર

અમરેલીમાંજીવરાજ મહેતા ચોકમા ગોઠણસમાં પાણી ભરાયા

અમરેલી શહેરમાં  જીવરાજ મહેતા ચોકમા ગોઠણસમાં પાણી ભરાયા હતા. વાહનચાલકોને અગવડતા પડી રહી હતી તો તંત્રની પ્રીમોનસની કામગીરીની પોલ ખુલી ગઈ હતી.

error: Content is protected !!