સમાચાર

રાજુલા નજીક પિપાવાવ પોર્ટનાં ફોરલેન માર્ગ પર સિંહનાં આંટાફેરા

કારચાલકે વિડીયો વાયરલ કર્યો

અમરેલી, તા. 10

રાજુલા-જાફરાબાદ પંથકમાં અનેક નાના-મોટા ઉદ્યોગો ધમધમી રહૃાાં છે, ત્‍યાં સાથોસાથ એશીયાીક સિંહ પણ વસતાં હોય, છાશવારે ડાલામથ્‍થા સિંહ મુખ્‍ય માર્ગ ઉપર આવી જતાં હોય છે જેને લઈ આ માર્ગ ઉપરથી પસાર થતાં લોકોને સિંહ દર્શન થતાં હોય છે, ત્‍યારે ગઈકાલે સમી સાંજના સમયે રાજુલાનાં પીપાવાવ પોર્ટનાં ફોરલેન માર્ગ ઉપર એક શિકારની શોધમાં નિકળી પડયો હતો, ત્‍યારે આ સમયે ત્‍યાંથી પસાર થતાં એક ફોરવ્‍હીલ ચાલકે સિંહનો વિડીયો ઉતારી લીધો હતો.

error: Content is protected !!