સમાચાર

અરેરાટી : ખાંભાનાં કાતરપરા ખાતે શોર્ટ લાગવવાથી ર બળદનાં મોત

બળદ ગાડૂ લઈને જતાં ખેડૂત ગંભીર

અરેરાટી : ખાંભાનાં કાતરપરા ખાતે શોર્ટ લાગવવાથી ર બળદનાં મોત

પીજીવીસીએલને ગામજનોએ જાણ કરી

અમરેલી, તા.3

ખાંભાનાં કાતરપરા ખાતે આજે બળદગાડુ લઈને ખેડૂત જતાં હોય અકસ્‍માત શોર્ટ લાગતા ર બળદનાં ઘટના સ્‍થળે મોત થયા હતા. અને ઈજાગ્રસ્‍ત ખેડૂતને સારવારમાં ખસેડવામાં આવેલ હતા.

આ બનાવ અંગે ગામજનોએ પીજીવીસીએલને જાણ કરી હતી.

error: Content is protected !!