સમાચાર

મહુવામાં પાગલે બધાને દોડતા કર્યા

મહુવા શહેરને છેલ્‍લા ઘણા સમયથી બાનમાં રાખીને બેઠેલા ગાંડાએ  ગુરૂવારે સાંજના સમયે મહુવાના મેઈન બજાર ચોક કે જે વાસી તળાવ ચોક છે. ત્‍યાં ચોવીસ કલાક લોકોની ચહલ-પહલ જોવા મળે છે  ત્‍યાં વાસીતળાવ પોલીસ ચોકીની બરાબર સામે એક ગાંડાએ પોતાનો શર્ટ કાઢી રોડ ઉપર દંગલ કરતા ટ્રાફિક જામ થયો હતો. બાદમાં પોલીસે આવી અને તેમને વાનમાં બેસાડી લઈ ગયેલ હતી બાદમાં લોકોએ રાહતનો દમ લીધો.

error: Content is protected !!