સમાચાર

બાબરામાં નાગરિક બેન્‍ક દ્વારા સભાસદોને ભેટનું વિતરણ કરાયું

બાબરામાં નાગરિક સહકારી બેન્‍ક દ્વારા સભાસદોને વાર્ષિક ભેટનું સ્‍થાનિક અગ્રણીઓના વરદ હસ્‍તેવિતરણ કરવામાં આવ્‍યું હતું. બાબરામાં નાગરિક સહકારી બેન્‍કના પૂર્વ ચેરમેન મનોજભાઈ જોગી, વાઈસ ચેરમેન વસંતભાઈ તેરૈયા, ડિરેકટર નરેન્‍દ્રભાઈ ત્રિવેદી, પૂર્વ ધારાસભ્‍ય વાલજીભાઈ ખોખરીયા, હિતેશભાઈ દેસાઈ તેમજ મેનેજર કકુભાઈ જસાણીની ઉપસ્‍થિતિમાં બેન્‍કના સભાસદોને વાર્ષિક ભેટ સોગાદ આપવામાં આવી હતી.

error: Content is protected !!