Amreli Express

Daily News Papers

સમાચાર

‘‘અમરેલી એકસપ્રેસ”માં દિલીપ સંઘાણી

ઈફકોનાં વાઈસ ચેરમેનપદે નિયુકત થયા બાદ સૌપ્રથમ વખત ભાજપનાં કદાવર નેતા દિલીપ સંઘાણીએ “અમરેલી એકસપ્રેસ” કાર્યાલયની શુભેચ્‍છા મુલાકાત લઈને સ્‍થાનિકથી લઈને રાષ્‍ટ્રીયકક્ષાનાં સહકારી અને સરકારી જગત અંગે વિસ્‍તૃત ચર્ચાઓ તંત્રી મનોજ રૂપારેલ સાથે કરી હતી. આ તકે ધીરૂભાઈ વાળા અને શૈલેષપરમાર સાથે જોડાયા હતા.

error: Content is protected !!