Amreli Express

Daily News Papers

સમાચાર

દરિયાકાંઠાનાં વિસ્‍તારમાં ધારાસભ્‍ય ડેર મદદે દોડી ગયા

અમરેલી જિલ્‍લામાં ભભવાયુભભ વાવાઝોડાને આગમનને લઈને દરિયાકાંઠા વિસ્‍તારમાં મોટાપાયે સ્‍થળાંતરની કામગીરી કરવામાં આવી રહી છે. તેવા જ સમયે સ્‍થાનિક ધારાસભ્‍ય અંબરીશ ડેર, કોંગી અગ્રણી પ્રવિણ બારૈયા સહિતના આગેવાનો ગરીબ પરિવારોને મદદે દોડી ગયા હતા અને ભભવાવાઝોડાભભ અંગે જરૂરી માર્ગદર્શન આપતાં નજરે ચડી રહયા છે.

error: Content is protected !!