સમાચાર

બોરાળા ગામે દીપડાએ ખેડૂત ઉપર હુમલો કરતાં હાથે-પગે ઈજા

ખાંભા નજીક આવેલ

બોરાળા ગામે દીપડાએ ખેડૂત ઉપર હુમલો કરતાં હાથે-પગે ઈજા

ઘવાયેલ ખેડૂતને સારવાર માટે દવાખાને ખસેડાયા

અમરેલી, તા. પ

ખાંભા પંથકમાં છાસવારે દિપડાનાં હુમલા પશુધન, ખેડૂત ઉપર થઈ રહૃાાં છે ત્‍યારે આ પંથકમાં દિપડાનાં કારણે ભયનો માહોલ ઉભો થવા પામેલ છે.

ત્‍યારે આજે ખાંભા તાલુકાનાં બોરાળા ગામે પોતાની વાડીમાં કામ કરી રહેલાં એક ખેડૂતપોતાની વાડીમાં બળદને પાણી પાઈ રહૃાાં હતા ત્‍યારે અચાનક જ એક દિપડાએ ખેડૂત ઉપર હુમલો કરી દઈ ખેડૂતને હાથ-પગ ઉપર ગંભીર ઈજાઓ કરતાં ઘવાયેલ ખેડૂતને સારવાર માટે ખાંભાનાં સરકારી દવાખાને ખસેડવામાં આવેલ છે.

error: Content is protected !!