સમાચાર

બાબરામાં 108ની ટીમ દ્વારા પર્યાવરણ દિનની ઉજવણી

બાબરા 108 ટીમ દ્વારા આજે પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં 108ના ઈ.એમ.ટી. ભરતકુમાર ત્રિવેદી તથા આશિષભાઈ માંડાણી તેમજ 108ના પાયલોટ જગદીશભાઈ દેવમુરારી તથા ભરતભાઈ ગઢવી દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્‍યું હતું.

error: Content is protected !!