સમાચાર

ફફડાટ : સાવરકુંડલામાં વીજવાયર અને ટ્રાન્‍સફોર્મર મોત બનીને ઉભા છે

ચોમાસાનાં દિવસો નજીકમાં હોય .નઅહી નિંદ્રામાં

ફફડાટ : સાવરકુંડલામાં વીજવાયર અને ટ્રાન્‍સફોર્મર મોત બનીને ઉભા છે

ઉચ્‍ચ અધિકારીઓએ તાકીદે સમસ્‍યા ઉકેલવી જરૂરી

અમરેલી, તા. 4

ચોમાસાના દિવસો નજીક છે છતાં ખુલ્‍લા વીજવાયરોને      વીજળીના ટ્રાન્‍સફોર્મરોની પેટીઓ સાવ તળિયે પડી છે. રર0 કેવીની હેવી વીજળીના વાયરો સાવ અડધી જવાઈ તેવી સ્‍થિતિમાં સાવરકુંડલામાં પડયા છે. સાવરકુંડલાની નાવલી નદીને કાંઠે આવેલા રિઘ્‍ધિ સિઘ્‍ધિ મંદિરના હાર્દસમા વિસ્‍તારમાં હજારો લોકોની અવરજવર વાળા વિસ્‍તારોમાં ખુલ્‍લા વીજવાયરોને વીજ ટ્રાન્‍સફોર્મર મોત બનીને ઉભા છે. રાહદારીઓ સાથે આ વીજ ટ્રાન્‍સફોર્મરને અડીને નાની કેબીન નાખીને રોજીરોટી         રળતા લોકોના જીવ પણ તાળવે ચોંટેલા છે. પણ પીજીવીસીએલ તંત્રને આ ઘ્‍યાને નથી આવતું તે વાસ્‍તવિકતા જણાય છે પણ તંત્ર હજુ મોટી દુર્ઘટનાની રાહ જોતું હોવાની પ્રતીતિ જોવા  મળી રહી છે.

error: Content is protected !!