સમાચાર

જાણીતા બિલ્‍ડર રાજેશ પટેલે માંડવીયા અને રૂપાલાને શુભકામના પાઠવી

અમરેલી, તા.3,

અમરેલીમાં સહજ સીટીનું નિર્માણ કરનાર જાણીતા બિલ્‍ડર રાજેશ પટેલે કેન્‍દ્રિય મંત્રી તરીકે નિમણૂંક પામેલ પરશોતમભાઈ રૂપાલા અને મનસુખ માંડવીયાને રૂબરૂ મળીને શુભકામનાઓ પાઠવી હતી.

error: Content is protected !!