સમાચાર

ગોપાલગ્રામમાં સેવાભાવી આગેવાન ર્ેારા ચકલીનાં માળાનું વિતરણ કરાયુ

ગોપાલગ્રામ, તા. 3

ગોપાલગ્રામમાં પંચાયતમાં ગોપાલગ્રામ નીવાસી હાલ અમદાવાદ રાજુભાઈ સરધારા એક અનેરી સેવા કરે છે. ત્‍યારે તેના હસ્‍તકે ગોપાલગ્રામમાં ચકલીનાં માળાનું વીતરણ કરવામાં આવ્‍યું હતું, આશરે 300 જેટલા અને ગુજરાતમાં આશરે એક લાખ જેટલા ચકલીના માળાનું વીતરણ કરવામાં આવ્‍યું છે, ત્‍યારે ગોપાલગ્રામ સરપંચ હરેશભાઈ વાળા હસ્‍તક ગામજનોને ચકલીનાં માળા આપવામાં આવ્‍યા હતાતેમજ મેરામભાઈ વાળા ઉપસરપંચ તાલુકા સદસ્‍ય ગોત્તમભાઈ તેમજ ચંપકભાઈ વગેરે ગ્રામજનો હાજર રહેલા હતા અને આ ચકલીનાં માળાનું આયોજન વીતરણ કરવામાં આવ્‍યું હતું, એને આ ઉનાળાની બપોરમાં ચકલીને બચાવવા જેમ બને તેમ આ ગરમીથી પક્ષીઓને બચવા માટે આ પ્રયાસ રાજુભાઈ સરધારાએ કરેલ છે.

error: Content is protected !!