સમાચાર

અમરેલીનાં મુકેશભાઈ ભટ્ટને શ્રેષ્ઠ કામગીરીનો એવોર્ડ એનાયત

ગાંધીનગર ખાતે સન્‍માન કરાયું

અમરેલી, તા. ર8

અમરેલી પી.એલ.વી. પારા લીગલ વોલ્‍ટીયર તરફથી તેમના ચેરમેન ર્ેારા મુકેશભાઈ ભટ્ટને તા. રપ / ર6 મે નાં રોજ ગાંધીનગર કર્ણાવતી યુનીવર્સીટીમાં ટ્રેનીંગ ઓર્ડર મળેલ, જેમાં સુંદર કામગીરી બદલ ગાંધીનગર કર્ણાવતી યુનીવર્સીટીનાં ચેરમેન તથા સરોજબેન બોહરા તરફથી મુકેશભાઈ ભટ્ટને સર્ટીફીકેટ આપી, ઉમદા કામગીરી બદલ બીરદાવેલ છે.

error: Content is protected !!