Amreli Express

Daily News Papers

સમાચાર

ધોરણ 10 ની પરીક્ષામાં 98.પ7 પીઆર મેળવી કૃપા જોષીએ ઉત્તમ દેખાવ કર્યો

યુવા એડવોકેટ કૌશલ પંડયાની ભાણેજે નામ રોશન કર્યુ

ધોરણ 10 ની પરીક્ષામાં 98.પ7 પીઆર મેળવી કૃપા જોષીએ ઉત્તમ દેખાવ કર્યો

અમરેલી, તા.ર4

અમરેલીમાં વકીલાત કરતા યુવા એડવોકેટ કૌશલભાઈ પંડયાની લાડલી ભાણેજ ચિ.કૃપા રૂચિરભાઈ જોશીએગાંધીનગરની સ્‍વામીનારાયણ ધામ ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં ધોરણ – 10ની અંગ્રેજી માઘ્‍યમથી આપેલ પરિક્ષામાં 98.પ7 પી.આર. લાવીને જોશી પરિવાર તથા પંડયા પરિવારનું ગૌરવ વધારેલ છે.  ચિ.કૃપા ઉપર સગા-વ્‍હાલા તથા પંડયા (પરિવાર) અને વિશાળ મિત્ર સર્કલમાંથી અભિનંદનની વર્ષા થઈ રહેલ છે.

ચિ. કૃપાના પિતા રૂચિરભાઈ જોશીની હુંફ મહેનત અને પરવરીશ, માતા પન્‍નાબેનનો અસીમ પ્‍યાર પરિક્ષામાં તૈયારી, ટયુશનની કાળજી, પૂ. રાજુદાદા તથા દાદીમાં હેમાબેનની સારસંભાળ, આર્શિવાદથી ચિ. કૃપાએ ભવ્‍ય સફળતા મેળવેલ છે. ચિ. કૃપા ડોકટર બનવા માંગતી હોય પ્રયત્‍નો શરૂ કરી દીધેલા છે.

error: Content is protected !!