સમાચાર

રાજુલા-જાફરાબાદ વિધાનસભા વિસ્‍તારમાંથી ભાજપી ઉમેદવારને સૌથી વધારે મતોની સરસાઈ

ભાજપનાં કાર્યકર્તાઓની મહેનતથી ઐતિહાસીક સરસાઈ મળી

અમરેલી, તા.ર3

અમરેલી સંસદીય મત વિસ્‍તારમાં સૌથી વધુ મતોની      સરસાઈ રાજુલા-જાફરાબાદ વિસ્‍તારમાંથી ભાજપને મળી હોવાનું ભાજપનાં મહામંત્રી રવુભાઈ ખુમાણે જણાવેલ છે.

અમરેલી લોકસભા વિસ્‍તારમાં આવતાં 7 વિધાનસભા વિસ્‍તારમાંથી સૌથી વધુ સરસાઈ રાજુલા વિધાનસભા વિસ્‍તારમાંથી મળી હોય તેના માટે સમગ્ર ભાજપની ટીમને તેઓએ અભિનંદન પાઠવ્‍યા હતા.

error: Content is protected !!