Amreli Express

Daily News Papers

સમાચાર

કુંકાવાવમાં ભાજપનો વિજય થતાં આગેવાનો અને કાર્યકરોએ ઉજવણીકરી

કુંકાવાવ, તા.ર3

કુંકાવાવ ભાજપનાં આગેવાનો અને કાર્યકરો દ્વારા ભાજપની ભવ્‍ય જીત થતા ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બસ સ્‍ટેન્‍ડ ખાતે આગેવાનો દ્વારા ફટાકડા ફોડી, મો મીઠા કરાવી છે. ભાજપની જીતની ઉજવણી કરી હતી. અને એક બીજાને અભિનંદન આપ્‍યા હતા.

આ પ્રસંગે મોટી સંખ્‍યામાં સ્‍થાનીક ભાજપના આગેવાનો કાર્યકરો યુવાનો દ્વારા જીતની ઉજવણી બસ સ્‍ટેન્‍ડ ખાતે કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્‍યામાં કાર્યકરો આગેવાનો ઉપસ્‍થિત રહયા હતા.

error: Content is protected !!