Amreli Express

Daily News Papers

સમાચાર

અમરેલીનાં કોંગ્રેસ કાર્યાલય ખાતે સ્‍વ. રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

અમરેલી, તા. ર1

આજરોજ અમરેલી જિલ્‍લા કોંગ્રેસ મઘ્‍યસ્‍થ ખાતે સ્‍વર્ગીય રાજીવ ગાંધીની પૂણ્‍યતિથિ નિમિતે અમરેલી યુવક કોંગ્રેસ અને અમરેલી એન.એસયુ.આઈ. ર્ેારા ભારત દેશનું ભાવિ ઉજજવળ બનાવતા નવ યુવાનો જેણે ભારત દેશ માટે પહેલીવાર મત આપી આગવું સ્‍થાનલીધું, એ લોકોનાં સન્‍માન સાથે ભવ્‍ય ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમને સફળ બનાવવા દિશાંત બાબરીયા અમરેલી શહેર પ્રમુખ એન.એસયુ.આઈ., મોનીલ ગોંડલીયા પ્રમુખ અમરેલી શહેર યુવક કોંગ્રેસ, શાંતિભાઈ ખુમાણ ઉપપ્રમુખ અમરેલી શહેર યુવક કોંગ્રેસ, ભાવિન ત્રિવેદી મહામંત્રી અમરેલી શહેર એન.એસ.યુ.આઈ. અને નવા મતદારો જે લોકો સમ્‍માન સાથે વધાવવામાં આવ્‍યા. કાનો પટેલ, રાજ ચાવડા, આશિષ ચૌહાણ, સનીરાજ ચૌહાણ, રોહિત પરમાર, અમિત રાઠોડ, વેગડા જયદિપ, મનીષ માંડવીયા, તુષાર ડાભી, વિજય બગડા, અભી પટેલ, શાંતિભાઈ ભટ્ટ, ગોલણભાઈ આહિર સમગ્ર ટિમે કાર્યક્રમને ખૂબ મજબૂત બનાવ્‍યો.

error: Content is protected !!