Amreli Express

Daily News Papers

સમાચાર

અમરેલીની જીજીબેન ગર્લ્‍સ હાઈસ્‍કૂલનું 70 ટકા પરિણામ

ધોરણ-10ની પરીક્ષામાં ઉત્તમ દેખાવ

અમરેલી, તા.ર1

માતુશ્રી જીજીબેન ફોરવર્ડ ગર્લ્‍સ હાઈસ્‍કૂલ અમરેલીનું ધોરણ- 10નું 70 ટકા પરિણામ આવ્‍યું. જેમાં પ્રથમ ક્રમે મકવાણા ઉર્વશી સતિષભાઈ પી.આર. 96.80 ટકા, 8ર.66 દ્વિતીય ક્રમે તન્‍ના દેવિકા ભરતભાઈ, પરમાર જાગૃતિ માવજીભાઈ તથા અજાણી પ્રિન્‍સિ હરેશભાઈ ત્રણ બહેનો દ્વિતીય ક્રમે 93.30 પી.આર. તથા 76.83 ટકા પ્રાપ્‍તથાય. તૃતીય ક્રમે પરીખ મેઘા આહિરભાઈ 87.34 અને ટકા 70.33 મેળવી શાળા પરિવારનું ગૌરવ વધારેલ છે. શાળાના આચાર્યા ડો. ચંદ્રિકાબેન લાઠીયા તથા સ્‍ટાફગણને ટ્રસ્‍ટી રમેશભાઈ વિઠલાણી, હિરેનભાઈ તથા પૂર્વીબેને અભિનંદન પાઠવ્‍યા હતા.

error: Content is protected !!