સમાચાર

અમરેલી વિદ્યાસભા સ્‍કૂલનું ધો.10નું 93.97 ટકા પરિણામ

ફરી એક વખત વિદ્યાસભા સ્‍કૂલનો શિક્ષણ જગતમાં દબદબો

અમરેલી, તા. ર1

ડો. જીવરાજ મહેતા સંસ્‍થાપિત અમરેલી જિલ્‍લા વિદ્યાસભા સંચાલિત શ્રીમતિ ચંપાબેન વસંતભાઈ ગજેરા માઘ્‍યમિક શાળા ર્ેારા આજે ધોરણ 10નું રિઝલ્‍ટ વિતરણ થયું. જેમાં એસ.એસ.સી. બોર્ડનું પરિણામ 64.88% અમરેલી જિલ્‍લાનું પરિણામ 61.6પ% જયારે વિદ્યાસભા સ્‍કૂલનું પરિણામ 93.97% આવ્‍યું છે. વિદ્યાસભા સ્‍કૂલમાં એસ.એસ.સી. -ર019 બોર્ડની પરીક્ષામાં ઉત્તિર્ણ થવા બદલ સર્વે વિદ્યાર્થીઓને વિદ્યાસભા શાળા પરિવાર વતી વ્‍યવસ્‍થાપક પટેલ સર તેમજ પ્રમુખ વસંતભાઈ ગજેરા તરફથી ખૂબ ખૂબ અભિનંદન. આ ઉપરાંત વિદ્યાસભા બક્ષ્ ગ્રેડ સાથે ત્રણ વિદ્યાર્થીઓને અને બ× ગ્રેડ સાથે ર7 વિદ્યાર્થીઓ ઉત્તિર્ણ થયેલ છે. સંસ્‍થા દર વર્ષની જેમ આ વર્ષે પણ સર્વશ્રેષ્ઠ પરિણામની પરંપરા વિદ્યાસભાએ જાળવી રાખી છે.

error: Content is protected !!