સમાચાર

પૂ. ઉષામૈયાની તબિયતનાં ખબર અંતર પૂછતા પૂ. ભકિતરામ બાપુ

કાનાતળાવ શિવદરબાર આશ્રમ ખાતે

પૂ. ઉષામૈયાની તબિયતનાં ખબર અંતર પૂછતા પૂ. ભકિતરામ બાપુ

સમાજસેવી હિતેષ સરૈયા પણ જોડાયા

અમરેલી, તા.ર0

સાવરકુંડલા નજીક આવેલ કાનાતળાવના શિવદરબાર આશ્રમ ખાતે પૂ. ઉષામૈયાના ખબર-અંતર પૂછતા માનવ મંદિરનાં પૂ. ભકિતરામ બાપુ અને સાવરકુંડલાના સેવાભાવી હિતેષ સરેયા. તાજેતરમાં પૂ. ઉષામૈયાની બસનો અકસ્‍માત થયોહતો. સદનશીબે પૂ. ઉષામૈયાને કોઈ ઈજા થઈ ન હતી. આ બનાવની જાણ થતા પૂ. ઉષામૈયાના ભકતોમાં ચિંતાનો માહોલ ઉભો થયો હતો.

error: Content is protected !!