સમાચાર

અમરેલીનાં મહિલા સ્‍વામીનારાયણ સંસ્‍કાર કેન્‍દ્રમાં પાટોત્‍સવની ઉજવણી

અમરેલીના સ્‍વામીનારાયણ મહિલા સંસ્‍કાર કેન્‍દ્ર મંદિરમાં બિરાજતા શ્રી ઘનશ્‍યામ મહારાજના ર1માં પાટોત્‍સવ પ્રસંગે પરમ પૂજય સાંખ્‍યયોગી શ્રી લીલાબાનીપ્રેરણાથી અને સાંખ્‍યયોગી કાંતાબેનના માર્ગદર્શન હેઠળ તા.1પ/પથી તા.18/પ સુધી ત્રિદિનાત્‍મક પુરૂષોતમ પ્રકાશ કથા પારાયણનું આયોજન કરવામાં આવેલ છે. તેમાં ઘનશ્‍યામ જન્‍મોત્‍સવ વગેરે ઉત્‍સવો ઉજવાય છે અને ઘણી સંખ્‍યામાં હરિભકત બહેનો કથા-વાર્તાનું શ્રવણ કરી રહયા છે.

error: Content is protected !!