સમાચાર

મોણવેલમાં ગાંઠીયા બનાવતા પરેશ ધાનાણી

અમરેલી લોકસભાનાં કોંગી .મેદવાર અને વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ ધારીનાં મોણવેલ ગામે યોજાયેલ રામજી મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્‍સવમાં ગાંઠીયા બનાવ્‍યાનો વિડીયો સોશ્‍યલ મીડિયામાં વાયરલ થયો છે.

 

 

error: Content is protected !!