સમાચાર

અમરેલી જિલ્‍લા પંચાયતને બદલે જીલ્‍લા પંચાયત લખવામાં આવ્‍યું

છેલ્‍લે છેલ્‍લે પણ દે ધનાધન

અમરેલી જિલ્‍લા પંચાયતને બદલે જીલ્‍લા પંચાયત લખવામાં આવ્‍યું

અધિકારીઓને કોઈ તપાસ કરવી જ નથી

અમરેલી, તા. 1પ

અમરેલી જિલ્‍લા પંચાયતનું મકાન જનતા જનાર્દનનાં પરસેવાનાં કરોડો રૂપિયાનાં ખર્ચે તૈયાર કરવામાં આવ્‍યું. અને તેમાં વ્‍યાપક પ્રમાણમાં ગોલમાલ થયા બાદ પણ એકપણ અધિકારી કે પદાધિકારીએ તપાસ કરવાની તસ્‍દી લીધી નથી

દરમિયાનમાં જિલ્‍લા પંચાયત મકાનનાં નાક સમા બોર્ડ લગાવવામાં પણ અવળચંડાઈ કરવામાં આવી છે, અમરેલી જિલ્‍લા પંચાયતલખવાને બદલે જીલ્‍લા પંચાયત લખીને કોન્‍ટ્રાકટરે અધિકારી અને પદાધિકારીનું છેલ્‍લી ઘડીએ પણ નાક કાપીને વિદાય લેવાની તૈયારી કરી રહી હોય તેવું લાગી રહૃાું છે.

error: Content is protected !!