સમાચાર

સાવરકુંડલાનાં પીર સૈયદ દાદાબાપુ કાદરી યમરાહની સફરે રવાના

સાવરકુંડલાનાં પીર સૈયદ અલ્‍હાજ દાદાબાપુ કાદરી યમરાહની સફરે જતા તેમનું સન્‍માન સાથે રવાનગીનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. પવિત્ર અને મુબારક અને બરકત અને ઈબાદતનો માસ એટલે રમજાન શરીફ આ રમજાન શરીફનો અતિ પવિત્ર અને બંદગીનાંમાસની ઈબાદત કરવા અને મક્કા, મદીનાની જીયારત કરાવવાં પીર સૈયદ દાદાબાપુ કાદરી સાવરકુંડલા ખાતેથી યમરાહની સફરે જવા દાદાબાપુનો એક સન્‍માનનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. જેમાં દાદાબાપુનું સન્‍માન પીર સૈયદો હાજી સાહેબો જુદા-જુદા જમાતનાં પ્રમુખો, આગેવાનો મોટી સંખ્‍યામાં સન્‍માન કરેલ હતું.

error: Content is protected !!