સમાચાર

અમરેલીમાં શ્રેષ્ઠ કામગીરી બદલ પોલીસ અધિકારીઓને સન્‍માનિત કરાયા

અમરેલી શહેરનાં લુખ્‍ખા તત્‍વોને ભોભીંતર કરનાર એ.એસ.પી. પ્રેમસુખ ડેલૂ અને ઈન્‍ચાર્જ પી.આઈ. મોરીનું શકિત ગૃપનાં ગૌતમભાઈ વાળા, અશોકભાઈ વાળા, પૃથ્‍વીરાજભાઈ વાંક, જય સોની, કુલદીપ પરમાર, જતીન શેઠ, હિરેન ગોહિલ, મનોજ પટેલ વિગેરેએ સન્‍માન કર્યુ હતું.

error: Content is protected !!