સમાચાર

દામનગર ખાતે નારાયણી માતાજીનાં મંદિરનું ભૂમિપૂજન કરાયું

દામનગર શહેરના અજમેરા પરિવાર દ્વારા 4400 ફુટ જગ્‍યા પર નારાયણી માતાજીના મંદિરનું ભૂમિ પૂજન દાતા બીનાબેનના હસ્‍તે ખાતમુહર્ુૂત કરવામાં આવ્‍યું. જેમાં મુંબઈથી અજમેરા પરિવારના વડીલ ચંદ્રકાંતભાઈ અજમેરા, મુકેશભાઈ અજમેરા, મનીષભાઈ અજમેરા, યોગેશભાઈ અજમેરા, રાજુભાઈ અજમેરા, આશિષભાઈ અજમેરા, દામનગરના અગ્રણીઓ મનહરભાઈ, સુરેશભાઈ, દિલીપભાઈ, નાથાભાઈ, નિખિલભાઈ, વીરૂભાઈ,કાંતિભાઈ આદિ જૈન સમાજના તમામ અગ્રણીઓ હાજર રહયા હતા.

error: Content is protected !!