Amreli Express

Daily News Papers

સમાચાર

રમીનાં કારણે વન્‍ય  જીવોમાં ઉકળાટ : દીપડાનાં ધોળે દિ’એ આંટાફેરા

ગરમીનાં કારણે વન્‍ય  જીવોમાં ઉકળાટ : દીપડાનાં ધોળે દિ’એ આંટાફેરા

દીપડાનાં આંટાફેરાથી ફફડાટ ફેલાયો

ખાંભા, તા. 10

અમરેલી જિલ્‍લામાં અસહૃા ગરમીથીસૌ કોઈ ત્રાહીમામ પોકારી ચૂકયું છે. તેવા જ સમયે હવે વન્‍ય પ્રાણીઓથી પણ ગરમી સહન થતી ન હોય દીપડા જેવાં હિંસક સ્‍થાનિક રહેવાસીઓમાં ભયનો માહોલ ઉભો થયો છે. ગરમીને કારણે વન્‍ય જીવો અકળાયા. સિંહો બાદ નિશાચર વન્‍યપ્રાણી દીપડાનાં ધોળે દિવસે આંટાફેરાથી માલધારીઓમાં ફફડાટ ફેલાયો છે. સિંહ કરતા દીપડો હિંસક હોય પશુઓ સાથે જંગલ આસપાસ વસતા લોકો પણ ભયભીત.

સાવરકુંડલાનાં કૃષ્‍ણગઢ પાસે આવેલ બેડીયા ડુંગરમાં દીપડાના કાયમી વસવાટ. દીપડાનો વીડિયો બેડીયા ડુંગર આસપાસનો હોવાનું અનુમાન.  દીપડાનાં દિવસે આંટાફેરાનો વીડિયો સોશ્‍યલ મીડિયામાં થયો વાઈરલ..

error: Content is protected !!