સમાચાર

જાફરાબાદનાં સામાકાંઠા વિસ્‍તારમાંથી વિદેશી દારૂ સાથે ર શખ્‍સો ઝડપાયા

રૂપિયા 41100 નો મુદ્યામાલ કબ્‍જે કર્યો

અમરેલી, તા. ર

જાફરાબાદ મરીન પોલીસ સ્‍ટેશનનાં ઈ/ચા પોલીસ ઈન્‍સ. જી. પી. જાડેજા તથા હેડ કોન્‍સ. આર. ડી.          વાળા તથા પો.કોન્‍સ.પરશોતમભાઈ સોલંકી તથા પો.કોન્‍સ. મિલનભાઈ મારૂ તથા જાફરાબાદ મરીન પોલીસ ટીમ ખાનગી રાહે બાતમી આધારે વાહન ચેકીંગ પેટ્રોલીંગમાં હતા તે દરમ્‍યાન હકીકત મળેલ હોયકે સામાકાંઠા વિસ્‍તાર પરથી તહોમતદાર (1) વિપુલભાઈ બાલાભાઈ શિયાળ કોળી(ર) શૈલેષભાઈ દિનેશભાઈ બારૈયા કોળીવાળા રહે. બન્‍ને જાફરાબાદ વાળા ઉપરોકત બન્‍ને ઈસમોએ ભારતીય બનાવટનાં વિદેશી દારૂનીબોટલ નંગ ર6 કિંમત રૂા. 9,100/- મુદ્યામાલ સાથે બે ઈસમોને ઈંગ્‍લીશ દારૂ સાથે ઝડપી પાડેલ છે.

પકડાયેલ મુદ્યામાલ : (01) રોયલ સ્‍ટેગ કલાસીક વ્‍હીસ્‍કી બેચ નં. આરએસસી00ર3 4ર.8 ટકા 7પ0 એમએલ ન્‍યુ દિલ્‍હી-1 એમ દરેક બોટલ ઉપર લખેલ છે. જે એક બોટલ વિદેશી દારૂ 7પ0-એમએલ ભરેલીની કીંમત રૂા.3પ0/- લેખે કુલ-ર6 બોટલની કીંમત રૂા. 9100/- (0ર) હીરો હોન્‍ડા સુપર જેના રજી. જીજે-14-એડી-9986 કાળા કલરનું જેની કી.રૂા.રપ,000/- (03) મોબાઈલ નંગ-0ર કિંમત રૂા. 7,000/- મળી કુલ કિંમત રૂા. 41,100/- ના મુદ્યામાલ સાથે બે ઈસમોને ઈંગ્‍લીશ દારૂ સાથે ઝડપી પાડેલ છે.

error: Content is protected !!