બ્રેકીંગ ન્યુઝ

અમરેલીમાં આગામી મંગળવારે શ્રીમદ્‌ વલ્‍લભાચાર્યજીનાં પ્રાગટય ઉત્‍સવની ઉજવણી કરાશે

દ્વારકાધીશ હવેલી ટ્રસ્‍ટ દ્વારા

અમરેલીમાં આગામી મંગળવારે શ્રીમદ્‌ વલ્‍લભાચાર્યજીનાં પ્રાગટય ઉત્‍સવની ઉજવણી કરાશે

સમસ્‍ત વૈષ્‍ણવજનોમાં જબ્‍બરો ઉત્‍સાહ

અમરેલી, તા. રપ

અમરેલીમાં આગામી સોમવારે પુષ્‍ટિમાર્ગનાં સ્‍થાપક આચાર્યજી જગદગુરૂ શ્રીમદ્‌ વલ્‍લભાચાર્યજીનાં પ4રમાં પ્રાગટય ઉત્‍સવની આસ્‍થા અને ઉત્‍સાહભેર ઉજવણી કરવાનું આયોજન દ્વારકાધીશ હવેલી ટ્રસ્‍ટ ઘ્‍વારા કરવામાં આવેલ છે. પ્રાગટય ઉતસવ અંતર્ગત મંગળવારે સવારે મંગળાનાં દર્શન, બાદમાં પલના નંદ મહોત્‍સવ, રાજભોગમાં તીલક, ભોગ આરતી અને સાંજે વરણાંગી અને 7 કલાકે રંગમહેલમાં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ હોય વૈષ્‍ણણવજનોને લાભ લેવા અનુરોધકરાયો છે.

error: Content is protected !!