Amreli Express

Daily News Papers

સમાચાર

અમરેલી સંસદીય વિસ્‍તારમાં પરેશ ધાનાણીનાં સમર્થકોનો ઠેર-ઠેર પ્રચાર

અમરેલી સંસદીય મત વિસ્‍તારનાકોંગી ઉમેદવાર પરેશ ધાનાણીને પ્રચંડ સમર્થન મળી રહયું છે. યુવા કોંગી ઉમેદવારને વિજેતા બનાવવા માટે કોંગ્રેસ પક્ષના હજારો કાર્યકરો ડોર ટુ ડોર પ્રચાર – કાર્ય કરીને પરેશ ધાનાણીને ઐતિહાસીક મતોથી વિજેતા બનાવવા હાંકલ કરી રહયા છે. કોંગી અગ્રણી ટીકુભાઈ વરૂ, નિરૂભાઈ રાઠોડ, કમલેશભાઈ ત્રિવેદી, સહિતના હજારો કાર્યકરો ભાજપને પરાજિત કરવા માટે દિવસ-રાત જહેમત ઉઠાવી રહયા છે.

error: Content is protected !!