Amreli Express

Daily News Papers

સમાચાર

બાબરામાં પરેશભાઈ ધાનાણીના સમર્થનમાં ટેમ્‍પો  જમાવતા પાલિકા પ્રમુખ 

બાબરામાં નગરપાલિકા પ્રમુખ વનરાજભાઈ વાળા ધારાસભ્‍ય વિરજીભાઈ ઠુંમરના સીધા માર્ગદર્શન હેઠળ શહેરમાં લોકસભાના ઉમેદવાર પરેશભાઈ ધાનાણીના સમર્થનમાં જોરચોરથી ચૂંટણી પ્રચાર કરી રહયા છે. પાલિકા પ્રમુખ વનરાજભાઈ વાળા લોક સંપર્ક કર્યાની સાથે શહેરમાં કોંગ્રેસનું વાતાવરણ બંધાય તે માટે ર0 જેટલી ઓટો રિક્ષા દોડી રહી છે. નગરપાલિકા પ્રમુખ વનરાજભાઈ વાળાનો પ્રચાર જોતા પરેશભાઈ ધાનાણીને જબરદસ્‍ત લીડ મળે તો નવાઈ નહી.

error: Content is protected !!