Amreli Express

Daily News Papers

સમાચાર

લ્‍યો બોલો : બાબરામાં સતત બીજા દિવસે વાદળછાંયુ વાતાવરણ જોવા મળ્‍યું

વાતાવરણમાં પલટો આવવાથી ગરમીમાં રાહત

બાબરા, તા. 16

બાબરામાં સવારથી આકાશમાં સુર્ય નારાયણ અદ્રશ્‍ય રહેતા વાતાવરણ ધૂપછાવ જેવું રહૃાું હતું જેના કારણે રોજ આકરો તાપ સહન કરતાં લોકોએ આંશિક રાહત અનુભવી હતી. જો કે આજે થોડો પવન વધારે રહેતા ધૂળની ડમરીઓ ખૂબ ઉડી હતી જેના કારણે વેપારીઓ અને હાઈવે પર વાહન ચાલકોને ભારે મુશ્‍કેલીઓ પડી રહી હતી.

error: Content is protected !!