પોલીસ સમાચાર

સાવરકુંડલાનાં યુવકે અગમ્‍ય કારણોસર ઝેરી દવા પી લીધી

અમરેલી, તા. 1

સાવરકુંડલા ગામે આવેલ હાથસણી રોડ ઉપર રહેતાં રમેશભાઈ બાલુભાઈ ધમલ નામના 3પ વર્ષિય યુવકે ગત તા.30 ના રોજ બપોરનાં સમયે હાથસણી રોડ સ્‍મશાન સામેનાં મેદાનમાં કોઈ અગમ્‍ય કારણોસર ઝેરી દવા પી લેતાં તેમને સારવાર માટે દવાખાને ખસેડાયેલ જયાં તેમનું મોત થયાનું પોલીસમાં જાહેર થવા પામેલ છે.

error: Content is protected !!