પોલીસ સમાચાર

અમરેલી ગુણાંતીતનગરમાં રહેતાં યુવકે અગમ્‍ય કારણોસર ગળાફાંસો ખાઈ લીધો

પંખાસાથે લુંગી વડે ખાધો ગળાફાંસો

અમરેલી, તા. 30

અમરેલી નજીક આવેલ હનુમાનપરા પાસે ગુણાતીતનગરમાં રહેતાં ભાવેશ કેશુભાઈ જોગેલ નામનાં ર8 વર્ષિય યુવકે ગઈકાલે રાત્રીનાં 11 વાગ્‍યાની આજે સવાર સુધીમાં કોઈપણ સમય દરમિયાન રૂમમાં છતમાં લગાવેલ પંખા સાથે લુંગી વડે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતાં આ અંગે અમરેલી સીટી પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

error: Content is protected !!