Amreli Express

Daily News Papers

પોલીસ સમાચાર

દરેડ ગામે સામાન્‍ય બાબતમાં પડોશીઓએ મહિલાને માર માર્યો

અમરેલી, તા. 30,

બાબરા તાલુકાના દરેડ ગામે રહેતા ઈન્‍દુબેન પુનાભાઈ જમોડ નામના 3પ વર્ષીય મહિલાના નાના દીકરાને સામાવાળા રાજુભાઈએ માર મારતા અંગે આ મહિલાના પતિએ ઠપકો આપેલ તે બાબતનું મનદુઃખ રાખી મહિલાના ઘર પાસે આવી       ગાળો બોલી શરીરે મૂંઢમાર ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્‍યાની ડાયાભાઈ બાબુભાઈ ડોડીયા સહિત 6 સામે બાબરા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

error: Content is protected !!