Amreli Express

Daily News Papers

પોલીસ સમાચાર

રાજસ્‍થળી ગામે જુગાર રમતા 4 ઈસમો રૂા. પ140નાં મુદ્યામાલ સાથે ઝડપાયા

પોલીસે દરોડો પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

અમરેલી, તા.ર9

અમરેલી તાલુકાના રાજસ્‍થળી ગામે રહેતા ભરતભાઈ ખોડાભાઈ ડાબસરા, સલીમ ભીખુભાઈ કુરેશી, મનજી લાલજીભાઈ માંડવીયા તથા ગીરધરભાઈ ગોવિંદભાઈ મોલડીયા વિગેરે ગુરૂવારે સાંજે રાજસ્‍થળી ગામે જાહેરમાં પૈસા-પાનાથી હારજીતનો તીનપતીનો જુગાર રમતા ચારેય શખ્‍સોને રોકડ રકમ રૂા. પ140ની મતા સાથે ઝડપાઈ જતા અમરેલી તાલુકા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

error: Content is protected !!