Amreli Express

Daily News Papers

પોલીસ સમાચાર

બાબરાનાં ઈંગોરાળા ગામની સીમમાંથી વિદેશી દારૂ ઝડપાયો

ર આરોપી ઝડપાયા 1 ફરાર થયા

અમરેલી, તા. ર7

અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાય ર્ેારા આગામી લોકસભા સામાન્‍ય ચૂંટણી અનુસંધાને પોલીસ પેટ્રોલીંગ સઘન બનાવવા તથા પ્રોહી.જુગાર જેવી પ્રવૃતિ નેસ્‍તનાબુદ થાય તેવા કડક પગલા લેવા જરૂરી સૂચના આપેલ હોય જે અન્‍વયે ઈન્‍ચાર્જ પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ તા.ર7/03/ર019ના રોજ એસઓજીના પોલીસ સબ ઈન્‍સ. આર. કે. કરમટા તથા એસઓજી ટીમએ બાબરા પો.સ્‍ટે. વિસ્‍તારમાં પેટ્રોલીંગ દરમ્‍યાન બાતમી રાહે હકિકત મળેલ કે ઈંગોરાળા ગામના પાટીયા પાસે આવેલ વાડીએ એક કારમાં જોર જોરથી મ્‍યુઝિક વગાડે તેવી ચોક્કસ હકીકત મળતા જે જગ્‍યાએ જઈ કાર ચેક કરતા બે ઈસમને ઈંગ્‍લીશ દારૂની બોટલ નંગ-0પ સાથે ઝડપી પાડેલ છે.

પકડાયેલ આરોપી : (1) પ્રદિપ ઉર્ફે પદુ જગદિશભાઈ ડેર, ઉ.વ. ર0, ધંધો ખેતી, રહે. ઈંગોરાળા, તા. બાબરા.(ર) સિઘ્‍ધાર્થપરી ઉર્ફે ભોલો દેવમુરારીગૌસ્‍વામી, ઉ.વ. ર4, ધંધો-વેપાર, રહે. ઈંગોરાળા, જડેશ્‍વર મંદિરવાળી શેરી, તા.બાબરા

ફરાર આરોપી : (3) અજયભાઈ ધીરુભાઈ ખાચર.

પકડાયેલ મુદ્યામાલ : ભારતીય બનાવટનો ઈંગ્‍લીશ દારૂ બોટલ નંગ-0પ કિ.રૂા.ર000/- તથા સ્‍કોડારેપીડ ગાડી કિ.રૂા.3,00,000/- કુલ મુદ્યામાલ સહિત કિ.રૂા.3,0ર,000/- સાથે રેઈડ દરમ્‍યાન પકડી પાડેલ છે.

error: Content is protected !!