Amreli Express

Daily News Papers

સમાચાર

આલેલે : રાજુલાનાં ટાવર ચોક વિસ્‍તારમાં સિંહના ન્‍હોરનો વેપાર કરનાર શખ્‍સ ઝડપાયો

બાતમી આધારે ચેકીંગ કરવામાં આવ્‍યું

આલેલે : રાજુલાનાં ટાવર ચોક વિસ્‍તારમાં સિંહના ન્‍હોરનો વેપાર કરનાર શખ્‍સ ઝડપાયો

વન વિભાગે રૂપિયા ર0 હજારનો દંડ વસુલ કર્યો

ખાંભા, તા. રપ

રાજુલાનાં ટાવર ચોક વિસ્‍તારમાં કોઈ પરપ્રાતિય ઈસમ રૂદ્રાક્ષની માળા અને સ્‍ફટીક નંગ વેચતા હોય તેમની પાસે સિંહના ન્‍હોર હોવાની બાતમી મળતા રાજુલા વન વિભાગ અને અમરેલી ફોરેન્‍સીકની ટીમ ઘ્‍વારા તપાસ કરતાં તે ન્‍હોર બનાવટી હોવાનું માલું થયેલ હતું. અને આરોપી બુધેલીયા પવારને પકડી પાડેલ હતો. આથી વન્‍ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ મુજબ વન વિભાગે ગુનો નોંધીને રૂા. ર0 હજારનો દંડ વસુલ કરવામાં આવેલ હતો.

error: Content is protected !!