Amreli Express

Daily News Papers

સમાચાર

જિલ્‍લાભરની મહિલાઓ વડાપ્રધાન મોદીની સભામાં ઉમટી પડશે : ભાવનાબેન ગોંડલીયા

અમરેલી, તા.17

નરેન્‍દ્રભાઈ મોદી દ્વારા મહિલાને સુરક્ષા આપી અને તેમના હકક માટે અનેક ક્રાંતિકારી નિર્ણયો લેવાયા છે. ત્‍યારે વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી અમરેલીના આંગણે આવતા હોય ત્‍યારે મોટી સંખ્‍યામાં મહિલાઓને સભામાં પહોંચવા જિલ્‍લા ભાજપના મહિલા આગેવાન ભાવનાબેન ગોંડલીયાએ અપીલ કરેલ છે.

error: Content is protected !!