સમાચાર

અમરેલી જિલ્‍લામાં ડો. બાબા સાહેબ આંબેડકરની જન્‍મજયંતીની ઉજવણી

અમરેલી જિલ્‍લામાં બંધારણનાં ઘડવૈયા અને ભારતરત્‍ન ડો. બાબા સાહેબ આંબેડકરની જન્‍મજયંતિની ભવ્‍યાતી ભવ્‍ય ઉજવણી કરવામાં આવી હતી. અમરેલી,બાબરા, રાજુલા, સાવરકુંડલા, ધારી, ચલાલા, વડીયા, કુંકાવાવ, મહુવા, ખાંભા, બગસરા સહિત તમામ શહેરો અને ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ડો. બાબા સાહેબની જન્‍મજયંતિ નિમિત્તે શોભાયાત્રા, સાંસ્‍કૃતિક અને રચનાત્‍મક કાર્યો કરીને ડો. બાબા સાહેબને શ્રઘ્‍ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

error: Content is protected !!