Amreli Express

Daily News Papers Amreli

સમાચાર

અમરેલીમાં વોર્ડ નં.10માં ડોર ટુ ડોર પ્રચાર કરતાં ભાજપ અનુ.જાતિ મોરચાનાં હોદ્યેદારો

અમરેલી, તા. 13,

આગામી લોકસભાની ચૂંટણી જંગ જામ્‍યો છે, ત્‍યારે અમરેલી જિલ્‍લા અનુ.જાતિ મોરચાનાં ભાજપનાં ઉપપ્રમુખ મધુભાઈ ચાવડા, નગરપાલિકા પ્રમુખ જયંતીભાઈ રાણવા, ભાજપ અગ્રણી તુષારભાઈ જોષી, રજનીકાંત રાવળ, ભાવેશ  વાળોદરા, રાજેશભાઈ ગળીયાલ, ચેતન ટીમાણીયા, વિપુલ સોલંકી, આનંદ ગરાણીયા, વીકી ટીમાણીયા, સંદિપ પરમાર, જયેશભાઈ બારૈયા, ધર્મેશ  ગળીયાલ વિગેરે કાર્યકરોએ વોર્ડ નં.10માં ડોર ટુ ડોર પ્રચાર કરી ભાજપનાં ઉમેદવારોને વિજયી બનાવવા અપીલ કરી હતી.

error: Content is protected !!