Amreli Express

Daily News Papers Amreli

સમાચાર

દામનગરમાં કોંગી ઉમેદવાર પરેશ ધાનાણી તરફી જબ્‍બરો માહોલ

અમરેલી લોકસભા ચૂંટણીના કોંગી ઉમેદવાર પરેશ ધાનાણીની જાહેરસભા દામનગર ખાતે યોજાઈ હતી. જેમાં વિશાળ જનમેદની એકત્ર થઈ હતી. અને કોંગી ધારાસભ્‍ય વિરજી ઠુંમર સહિતના કોંગીજનોએ ભાજપ સરકારની નિષ્‍ફળતા પર આકરા પ્રહારો કર્યા હતા. કોંગી ઉમેદવાર તરફી જબ્‍બરો માહોલ જોવા મળ્‍યો હતો.

error: Content is protected !!